અંકલેશ્વર: નાલંદા વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ઝળક્યા !
અંકલેશ્વરના સાળંગપુર નજીક આવેલ નાલંદા વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ઝળક્યા હતા અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
અંકલેશ્વરના સાળંગપુર નજીક આવેલ નાલંદા વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ઝળક્યા હતા અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
ગુજકોસ્ટ ગાંધીનગર અને પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર-ભરૂચના ઉપક્રમે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય તે હેતુથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
આ પ્રદર્શનમાં ૧૯૨ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને રીબીન કટિંગ થકી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન ખાતે આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો