ગીર સોમનાથ: તાલાલા યાર્ડમાં ૧ લી મેથી ખુશ્બુદાર કેસર કેરીની સિઝનના થશે શ્રીગણેશ ..
ગીર સોમનાથ તાલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ- કમિશન એજન્ટોની બેઠક મળી હતી
ગીર સોમનાથ તાલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ- કમિશન એજન્ટોની બેઠક મળી હતી
રાજ્યમાં આગજરતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે લોકો ઠંડક મેળવવા અનેક ઉપાયો કરતાં હોય છે.
હાલમાં ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઈ છે. એક તરફ લોકો ગરમી અને બફરાનો અનુભવ કરી રહ્યા છે. તેવામાં થોડા દિવસ પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો
બદલાતી મોસમમાં, ખાસ કરીને શરદીના પ્રારંભમાં, શરદી, ગળામાં ખરાશની સાથે, બીજી સમસ્યા જે વધે છે તે છે ડેન્ગ્યુ. આ સમય દરમિયાન ડેન્ગ્યુ અને મેલેરિયાનો ચેપ ઝડપથી વધે છે.
સાબરકાંઠા જીલ્લામાં નહિવત વરસાદ, ખેડુતોએ હાલ વાવેતર શરૂ કર્યુ, ખેડુતોની હાલત કફોડી બની