મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર હટાવવાની માંગ ઉગ્ર, સુરક્ષા વધી, CM ફડણવીસે લોકોને આપ્યું આ વચન
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જો કોઈ ઔરંગઝેબની કબરનું મહિમા કરી રહ્યું છે તો અમે તેને થવા દઈશું નહીં. બીજી તરફ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ અને ઔરંગઝેબની કબરને હટાવવાની માંગણીના એલાન બાદ ખુલદાબાદમાં મકબરાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.