ભરૂચ: સેવાયજ્ઞ સમિતિએ એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિનું ઓપરેશન કરાવ્યુ, પરિવાર સાથે મિલન થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા
ભરૂચની સેવા યજ્ઞ સમિતિ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિનું ઓપરેશન કરાવી તેમનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યુ હતું ત્યારે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા