અંકલેશ્વર: કેનેરા બેંક દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ભડકોદ્રા ગામની શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુ
કલિંગા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને કેનેરા બેન્ક દ્વારા અંકલેશ્વરના ભડકોદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે શૈક્ષણિક કિટનું અનુદાન આપવામાં આવ્યું હતુ
કલિંગા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને કેનેરા બેન્ક દ્વારા અંકલેશ્વરના ભડકોદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે શૈક્ષણિક કિટનું અનુદાન આપવામાં આવ્યું હતુ
ભરૂચ જિલ્લાની સરકારી અને અનુદાનિત શાળાઓના શિક્ષકોની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે,અને આગામી સમયમાં નવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે.
અંકલેશ્વરની નોબારીયા સ્કૂલના કમ્પાઉન્ડમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે ગુરુવારથી ભરૂચ શહેર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે જ શાળા અને વર્ગ ખંડો વિધાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા.
રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને પૂરજોશમાં ચેકિંગ ચાલી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા પણ ફાયર સેફ્ટી અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ-ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકોની ફાળવણી કરવામાં આવે છે.
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો-૧૦ની બોડૅની પરીક્ષાનુ નેત્રંગ તાલુકાની શાળાઓનું પરીણામ ૯૦ ટકાથી ઉપર આવતા તેની વિપરીત ધોરણ-૧૧ માં આટસઁ-કોમસઁ વિભાગમાં એડમિશન માટે વિધાર્થીઓને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.