શિક્ષણગાંધીનગર : મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં ઉમા સંસ્કાર વિદ્યાલય-ચંદ્રાલા ખાતે શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ યોજાયો... ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામની ઉમા સંસ્કાર વિદ્યાલય ખાતે રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat Desk 28 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણકચ્છ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ નાના ભૂલકાઓની આંગળી પકડી શાળામાં પાપા પગલી કરાવી... ભુજ તાલુકાની કુરન પ્રાથમિક શાળા ખાતે મુખ્યમંત્રીએ નાના ભૂલકાઓની આંગળી પકડી શાળામાં પાપા પગલી કરાવી શાળા પ્રવેશોત્સવ 2025નો પ્રારંભ કર્યો.. By Connect Gujarat Desk 28 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: હાંસોટના ઇલાવ-બાલોતા-સાહોલ ગામે MLA ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હાંસોટ તાલુકાના બાલોતા, ઈલાવ અને સાહોલ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.. By Connect Gujarat Desk 28 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણભરૂચ: હાંસોટના ઇલાવની R.K.વકીલ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલમાં પણ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ગુજરાત તકેદારી આયોગમાં અંડર સેક્રેટરી ચિંતન મૂલ્યાણા વિશેષ ઉપસ્થિત રહ્યા By Connect Gujarat Desk 27 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણભરૂચ : ઝઘડિયા-નવી તરસાલી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી, પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું ઝઘડિયા તાલુકાના નવી તરસાલી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણીના ભાગરૂપે શાળામાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 26 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણઅંકલેશ્વર : શહેરની શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી,બાળકોને સ્કૂલ કીટનું કરાયું વિતરણ શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી અંતર્ગત વિદ્યાર્થીઓને સહર્ષ આવકાર્યા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી સાથેજ બાળકોને શૈક્ષણિક કીટનું કરાયું વિતરણ By Connect Gujarat Desk 26 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn