અરવલ્લી: યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય મહોત્સવનો પ્રારંભ,મંત્રી બચુ ખાબડ રહ્યા ઉપસ્થિત
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે તા. તા. 2 અને 3 ડિસેમ્બર 2023ના રોજ શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી.ભગવાન દેવ ગદાદર શામળિયાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા
અરવલ્લી જીલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી
અધિક પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન માટે હજારો ભક્તો ઉમટ્યા હતા