અંકલેશ્વર: સનાતન ધર્મ પરિવાર દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી, મોટી સંખ્યમાં ભાવિક ભક્તો જોડાયા
અંકલેશ્વરના બોરબાઠા બેટ ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
અંકલેશ્વરના બોરબાઠા બેટ ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
શરદ પૂનમના સોળે કળાએ ખીલેલા ચન્દ્રના શીતળ છાંયડામાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર દ્વારા ભૂદેવોએ શરદ પૂનમની રઢિયાળી રાત કાર્યક્રમ યોજીને પવિત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી
પૌરાણિક નારાયણ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે ત્યારે શરદપૂર્ણિમાના પર્વ નિમિત્તે મંદિર ખાતે ભક્તિ ભાવપૂર્વક પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી
ભરૂચના રણછોડજી ઢોળાવ વિસ્તારમાં રણછોડરાયજીનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર ખાતે પણ શરદ પૂર્ણિમાના પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી....
શરદ પૂર્ણિમાની રાત્રે, ચંદ્ર સોળે કળાએ ખીલે છે. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ પ્રાર્થના કરવાની પરંપરા છે. શરદ પૂર્ણિમાની રાત્રે, દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવામાં આવે છે
છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેરના રણછોડજી ઢોળાવમાં આવેલા અતિપૌરાણિક રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણીનો અનેરો મહિમા રહેલો છે.
ભરૂચના બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા શરદ પૂનમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત ભક્તિમય વાતાવરણમાં માં અંબાજીની આરતી સાથે કરવામાં આવી હતી