ભરૂચ: દીપમાળ શણગારી ઉભા ભજન દ્વારા શરદપૂર્ણિમાના પર્વની પરંપરાગત ઉજવણી !
ભરૂચના રણછોડજી ઢોળાવ વિસ્તારમાં આવેલ પૌરાણિક રણછોડરાયજી મંદિર ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે દીપમાળાને શણગારી પરંપરાગત ઉભું ભજન કરવામાં આવ્યું હતું
ભરૂચના રણછોડજી ઢોળાવ વિસ્તારમાં આવેલ પૌરાણિક રણછોડરાયજી મંદિર ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે દીપમાળાને શણગારી પરંપરાગત ઉભું ભજન કરવામાં આવ્યું હતું
ભરૂચના તપોવન સંકુલ દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે ખેલૈયાઓને ગરબે ગુમાવ્યા હતા.
ભરૂચની દૂધધારા ડેરી દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે પરિવારના સભ્યો માટે ગરબાનું આયોજન કરાયું હતું.
અશ્વિન મહિનાનો છેલ્લો દિવસ એટલે શરદ પૂર્ણિમા છે. શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
કોરોના કાળ બાદ આ વર્ષે ભરૂચના રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાએ દીપમાળા અને ઉભા ભજનનો સહિતના કાર્યક્રમોને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ભાવિક ભકતોએ પુજા-અર્ચના અને વ્રત કરી શરદ પૂર્ણિમાની ઉજવણી કરી