ભરૂચ અંકલેશ્વર: ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કરતા દુકાનદારની પોલીસે કરી ધરપકડ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગડખોલ ગામની ચંડાલ ચોકડી પાસેથી ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કરતાં દુકાનદારને ઝડપી પાડ્યો હતો By Connect Gujarat 10 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ચોરીનો મોબાઈલ ફોન સસ્તામાં ખરીદીને મોંઘા ભાવે વેચવા બદલ દુકાનદારની અટકાયત... ચોરીનો મોબાઈલ સસ્તામાં ખરીદી કરી અન્ય લોકોને મોંઘા ભાવે વેચવા બદલ દુકાનદારની LCB પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. By Connect Gujarat 12 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : પેપર કપ બંધ થતાં દુકાનદારનો ગજબનો આઇડિયા, હવે ચ્હા સાથે જ ખાઈ શકો છો ફ્લેવર કપ… અમદાવાદમાં ચ્હા પીવા માટે વપરાતા પેપર કપ ઉપર મ્યુનિ. કોર્પોરેશને પ્રતિબંધ મૂક્યો છે, By Connect Gujarat 21 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું અંદાડા ગામે આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલકે પ્રધાન મંત્રી અન્ન યોજનાનુ અનાજ બારોબાર વેચી દિહુ હોવાનું ધ્યાને આપતા પ્રાંત અધિકારી નૈતિકા પટેલ અને તેમની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા By Connect Gujarat 14 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : "ધ કાશ્મીર ફાઇલ્સ" ફિલ્મનું અનોખુ પ્રમોશન, ટિકિટ પર ગ્રાહકોને ગાંઠિયા-ચ્હાની ચુસ્કી તદ્દન ફ્રી “ધ કાશ્મીર ફાઇલ્સ” મુવીને લઇ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. ગુજરાતમાં આ ફિલ્મને અનેક વેપારીઓ પણ પ્રમોટ કરી રહ્યા છે, By Connect Gujarat 19 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ઉધનામાં દુકાનદાર પર થયેલ ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી... સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ શેટ્ટી ચ્હાની દુકાનના માલિક ઉપર અજાણ્યા ઇસમોએ 2 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું By Connect Gujarat 10 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn