શ્રાવણી પુનમના પાવન અવસરે ભુદેવોએ બદલી જનોઇ, ઠેર ઠેર યોજાયાં કાર્યક્રમો
રાજયમાં રક્ષાબંધનના પર્વની સાથે સાથે ભુદેવોએ નવી જનોઇ ધારણ કરી હતી
રાજયમાં રક્ષાબંધનના પર્વની સાથે સાથે ભુદેવોએ નવી જનોઇ ધારણ કરી હતી
શીતળા સાતમ અગાઉ રાંધણ છઠ્ઠના દિવસે ગૃહિણીઓએ ભોજન તૈયાર કરી આજે શીતળા માતાજીની પુજા કરી ઠંડુ ભોજન આરોગવામાં આવ્યું
હિન્દુઓના પવિત્ર મહિનામાં એટલે શ્રાવણ મહિનો. ત્યારથી બધા તહેવારોની શરુઆત થાય છે.