મનોરંજનપંકજ ત્રિપાઠીના જીજાનું માર્ગ અકસ્માતમાં મોત, બહેન હોસ્પિટલમાં દાખલ, હાલત ગંભીર બોલિવૂડ અને ઓટીટી જગતના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. By Connect Gujarat 21 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : વીર નર્મદ યુનિ.માં બીકોમમાં મિત્રને પાસ કરાવવા બહેનપણી બુકમાંથી જવાબ લખાવતા પકડાઈ ગઈ... વીર નર્મદ યુનિવર્સિટીની બીકોમની પરીક્ષામાં મિત્રને પાસ કરાવવા બહેનપણી પરીક્ષા ખંડની બારી પર ઊભા ઊભા બુકમાંથી જવાબ લખાવતા પકડાઈ ગઇ હતી. By Connect Gujarat 11 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: બહેનના દાંપત્ય જીવનમાં શાંતિ માટે ધાર્મિક વિધિના બહાને મહિલા સાથે રૂ. 42 હજારની ઠગાઇ,પોલીસે તપાસ શરૂ કરી અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતી એક મહિલાની બહેનના દામ્પત્ય જીવનમાં તકલીફો પડતી હોવાથી ગ્રહ શાંતિ માટે પૂજાપાઠ કરવાના હતા. By Connect Gujarat 26 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ: મેઘપુર ગામે બહેનને પ્રેમી સાથે જોઈ જતા ભાઈએ કરી સગી બહેનની હત્યા મેઘપુર ગામે 20 વર્ષીય સગા ભાઈએ પાલક માતાની મદદથી 15 વર્ષીય સગીર વયની બહેનને કૌટુંબીક સગા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે By Connect Gujarat 10 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ:કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પિતરાઈ ભાઈએ બહેનને છરીના ૧૮ ઘા ઝીંક્યા, બહેન સારવાર હેઠળ જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતી પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 26 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદ : બહેનને લઇ જતી વખતે સાળાએ બનેવીના ભાઇને માર માર્યો, તો બનેવીએ કર્યો આપઘાતનો પ્રયાસ..! શહેરમાં રહેતા એક યુવકની સાથે તેની પત્નીએ યોગ્ય વર્તણુક ન કરતા અને સારી રીતે બોલચાલ ન કરતા તેના પિયરમાં મોકલવા માટે સાળાને ફોન કર્યો હતો. By Connect Gujarat 21 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ભાઈ-બહેનના પવિત્ર બંધનને શર્મસાર કરતો કિસ્સો, પિતરાઇ ભાઇએ બહેન પર દુષ્કર્મ ગુજારતા નોંધાઈ પોલીસ ફરિયાદ... અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં આરોપી અન્ય કોઈ નહીં, By Connect Gujarat 05 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ભાઈ વિનાની બહેનો માટે વટવા પોલીસની પહેલ, જુઓ રક્ષાબંધનના પર્વે કેવું કર્યું આયોજન..! વટવા પોલીસ દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન, ભાઈ વિનાની બહેનોએ બાંધી પોલીસકર્મીઓને રાખડી By Connect Gujarat 11 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ઉત્તરાયણના દિવસે જ લથડી ગૃહમંત્રી અમિત શાહના બહેનની તબિયત, જુઓ કોણે કરી મદદ રાજયમાં કાર્યરત 108 એમ્બયુલન્સ સેવા દેશના ગૃહમંત્રી અમિત શાહના બહેન માટે આર્શીવાદરૂપ સાબિત થઇ છે. By Connect Gujarat 16 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn