ગુજરાતભર'ઉનાળે વરસાદ-વંટોળની હવામાન નિષ્ણાતોએ કરી આગાહી, જાણો કેવો રહેશે રાજ્યમાં માહોલ..! હાલ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સર્વત્ર જોવા મળી રહ્યો છે, ત્યારે જ હવામાન નિષ્ણાતો દ્વારા કરાયેલી વરસાદની આગાહીઓ લોકોને થોડા અંશે શીતળતા બક્ષે એમ લાગી રહ્યું છે. By Connect Gujarat 10 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મહમ્મદપુરા વિસ્તારમાં નિર્માણ પામનાર બ્રિજના પગલે સર્જાશે ટ્રાફિકજામની સ્થિતિ, ધારાસભ્યએ લીધી સ્થળ મુલાકાત નિર્માણ પામનાર ઓવરબ્રિજના પગલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકા સભ્યો અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સુચારુ આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી. By Connect Gujarat 02 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હીમાં શ્વાસ રૂંધાયો : અનેક વિસ્તારોમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ, હજુ થોડા દિવસ સ્થિતિ ખરાબ રહે તેવી આશંકા..! By Connect Gujarat 30 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરુચ : ભારે પૂરની પરિસ્થિતિના કારણે ભરૂચના 5 તાલુકાઓમાંથી 6200 લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર…. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતાં ભરુચ સહિત 5 તાલુકાઓમાં NDRFની ટીમ દ્વારા 6200થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. By Connect Gujarat 18 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: ખોડિયાર ડેમ છલકાવાની સાથે જ આ ગામના સ્થાનિકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા,જુઓ શું છે સ્થિતિ જીલ્લાની જીવાદોરી સમાન ધારીનો ખોડિયાર ડેમ ચોમાસાના પ્રથમ વરસાદે જ છલકાતા છેલ્લા આઠ દિવસથી શેત્રુંજી નદીમાં પાણી અવિરત વહી રહ્યું છે. By Connect Gujarat 06 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યમાં વ્યાપક વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા મુખ્યમંત્રીએ SEOCની મુલાકાત લીધી... ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે અને રવિવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે તેમ જણાવાયુ છે, By Connect Gujarat 01 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ કચ્છની મુલાકાતે,'બિપરજોય' વાવાઝોડા બાદની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. By Connect Gujarat 17 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
લાઇફસ્ટાઇલવાવાઝોડાની પરિસ્થિતિનો સામનો કરવા શું કરવું અને શું ના કરવું? જાણો કઇ કઈ વસ્તુઓ સાથે રાખવી.... ગુજરાતના દરિયા કિનારે 14 અને 15 દરમિયાન બિપરજોય વાવાઝોડું ટકરાવાની શક્યતા રહેલી છે By Connect Gujarat 13 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુરમાં સ્થિતિ સામાન્ય બની રહી છે, સેનાની સુરક્ષા હેઠળ લોકો સુધી રાશન અને ઈંધણની ભરેલી ટ્રકોની વ્યવસ્થા... મણિપુર હિંસા મણિપુરમાં ઘણા દિવસોની હિંસા બાદ સ્થિતિ સામાન્ય થવા લાગી છે. હિંસાને કારણે આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય કરતી ટ્રકોને સરહદની બહાર રોકવી પડી હતી, By Connect Gujarat 18 May 2023Share Twitter Share Whatsapp LinkedIn