શું તમે પણ લીચી ખાય ને તેની છાલને ફેકી દો છો? ત્વચાને થતાં આ ફાયદાઓ જોઈને હવે નહીં ફેકો લીચીની છાલ
લીચી એક એવું ફળ છે જે ભાગ્યે જ કોઈકને નહીં ભાવતું હોય. લીચીનું નામ સાંભડતા જ મોઢામાં પાણી આવી જાય છે.
લીચી એક એવું ફળ છે જે ભાગ્યે જ કોઈકને નહીં ભાવતું હોય. લીચીનું નામ સાંભડતા જ મોઢામાં પાણી આવી જાય છે.
દિવસભર તમે વ્યસ્ત રહેતા હોવાથી દિવસે ત્વચાની સંભાળ રાખવી મુશ્કેલ છે. રાત્રે સૂતા પહેલાં તમે ચહેરા પર કેટલીક વસ્તુઓ લગાવી શકો છો.
ગરમીમાં સ્કિનનું અનેક રીતે ધ્યાન રાખવુ પડે છે. સ્કિનની કેર ગરમીમાં પ્રોપર રીતે કરતા નથી તો સ્કિન ખરાબ થતી જાય છે અને ટેનિંગ જેવી અનેક સમસ્યાઓ થવા લાગે છે.
આ ઉનાળાની ગરમી વધુ આકરી અને લોકો તેનાથી ત્રસ્ત થયા છે, આકરા તાપથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
શાકભાજી સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવમાં આવે છે. તે તમને ઘણી બીમારીઓથી બચાવવાની સાથે ત્વચાની ચમક પણ જાળવી રાખે છે.
દરેક વ્યક્તિની ઈચ્છા ગ્લોઈંગ સ્કિનની હોય છે, ખાસ કરીને સ્ત્રીઓ સુંદર દેખાવા માટે અવનવા નુસખા અપનાવે છે ,
નારંગીને સ્વાસ્થ્યનો ખજાનો માનવમાં આવે છે. તે વિટામિન-સી અને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે.