ગુજરાત સુરેન્દ્રનગર: વઢવાણની 138 વર્ષ જુની દાજીરાજ હાઈસ્કૂલના મકાનનો એક ભાગ ધરાશાયી સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં રાજા રજવાડા વખતમાં દાનમાં આવેલ રાજાશાહી વખતની 138 વર્ષ જુની દાજીરાજ હાઈસ્કુલની 1885માં સ્થાપના કરવામાં આવી હતી By Connect Gujarat 14 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : નિરાંત નગરમાં જુના મકાનને તોડવાની કામગીરી વેળા સ્લેબ ધરાશાયી, કાટમાળ નીચે દબાતા શ્રમિકનું મોત… દબાયેલા શ્રમિકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, ભારે ભરખમ બીમ સહિતનો સ્લેબ પર તૂટી પડતાં શ્રમિકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું By Connect Gujarat 28 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : સયાજીપુરાના સરકારી આવાસમાં પોપડા ખરતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો... લોકોને સસ્તા અને સારા મકાનો મળે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા હતા. By Connect Gujarat 27 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ:વી.એસ.હોસ્પિટલમાં સ્લેબ ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહીં અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલમાં આવેલા ઓર્થોપેડિક વિભાગના પેન્ટ્રી રૂમનો સ્લેબ આજે બપોરે એકાએક ધરાશાયી થયો હતો By Connect Gujarat 10 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નગરપાલિકાનું સરદાર શોપિંગ સેન્ટર જર્જરીત હાલતમાં,ફરી એકવાર સ્લેબનો કેટલોક ભાગ ધરાશાયી નગરપાલિકા જર્જરીત ઇમારત મુદ્દે રહીશોને નોટીસ ફટકારી રહી છે પરંતુ નગરપાલિકાના તાબા હેઠળ રહેલ સરદાર શોપિંગ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયું By Connect Gujarat 31 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn