ભરૂચ : બુસા સોસાયટીના પંચવટીમાં સાપ દેખા દેતા સ્થાનિકોમાં ફફડાટ, જીવદયા પ્રેમીઓએ કર્યું રેસક્યું...
ભરૂચ શહેરના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ બુસા સોસાયટીના પંચવટી વિસ્તારમાં સાપ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
ભરૂચ શહેરના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ બુસા સોસાયટીના પંચવટી વિસ્તારમાં સાપ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
અંકલેશ્વરના પાનોલીના મહારાજા નગરમાં પાર્ક કરેલ બાઈકમાં સાપ ઘુસી જતા દોડધામ મચી જવા પામી હતી. વરસાદી માહોલ વચ્ચે સરીસૃપો બહાર નીકળી જતા હોય છે
ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલી આકાંક્ષા નગરીના એક બંગલાના કમ્પાઉન્ડમાં અચાનક સાપ દેખાતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ભરૂચના આમોદમાં નાગ અને નાગણ પ્રણયફાગ ખેલતા દ્રશ્યો વીડિયોમાં કેદ થયા છે. આમોદના વાવડી ફળિયાથી કોર્ટના મુખ્ય માર્ગ પર આવેલ વાડીમાં નાગ અને નાગણનો વિડીયો વાયરલ થયો હતો.
ભરૂચ શહેરની રંગ અવધૂત સોસાયટીમાં સાપ દેખા દેતા મકાનમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો, ત્યારે જીવદયા પ્રેમીઓએ સાપનું રેસ્ક્યુ કરતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
યુવાન સાપને બરણીમાં લઈ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોચ્યો હતો. જોકે, ડંખ મારનાર સાપ અત્યંત ઝેરી રસલ વાઈપર હોવાનું જાણવા મળતા ચિંતાનો વિષય બન્યો
અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા હોવાના અનેક બનાવો બને છે ત્યારે આજે ફરી એકવાર અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં