વડોદરાવડોદરા : બાઈક ચોરી કર્યા બાદ ચેઇન સ્નેચિંગ કરી મોજશોખ કરવા ગોવા ભાગી જતાં સુરતના 2 શખ્સોની ધરપકડ બન્ને ભણેલા-ગણેલા શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 15 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:નિવૃત્ત પોલીસ કર્મચારીના પત્નીના ગળામાંથી સોનાની ચેઇન તોડી બાઇક સવાર બે ઇસમો ફરાર By Connect Gujarat 06 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ચૌટાનાકા નજીક મહિલાની સોનાની ચેઈન તફડાવનાર મહારાષ્ટ્રની 2 મહિલાઓ ઝડપાય... મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના પ્રજાપતિ ફળિયામાં રહેતા રમીલા પટેલ ગતરોજ સવારે કામ અર્થે ભરૂચ ગયા હતા. By Connect Gujarat 07 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: મોજ શોખ પૂરા કરવા માટે મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપીઓ ઝડપાયા સુરેન્દ્રનગર પોલીસે ચેઇન સ્નેચિંગના ગુનામાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 02 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને ભાગવા જતાં 2 પૈકી એક ગઠીયો ઝડપાયો, પોલીસ કાર્યવાહી શરૂ કરી... શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ શાક માર્કેટમાંથી રાહદારીનો ફોન ઝૂંટવી ભાગવા જતા ગઠીયાને લોકોએ ઝડપી પાડી એ’ ડીવીઝન પોલીસને હવાલે કર્યો હતો. By Connect Gujarat 05 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : આસ્ટોડિયા ઢાળની પોળ પાસેથી બે ચેઇન સ્નેચર ઝડપાયા ક્રાઇમ બ્રાન્ચે ચૅઈન સ્નેચીંગ કરતા બે આરોપીઓને આસ્ટોડિયા ઢાળની પોળ પાસેથી ઝડપી પાડ્યા છે અને બાઈક સાથે ત્રણ ચૅઈન કબ્જે કરી છે... By Connect Gujarat 29 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : અનેક ગુનામાં સંડોવાયેલ ફરાર આરોપી પોલીસ ગિરફતમાં, જાણો અત્યાર સુધી કેટલા ગુનાને આપ્યો અંજામ આંતર રાજ્ય અને દેશના અલગ અલગ વિસ્તારોમાં ચેઇન સ્નેચરિંગના અનેક ગુનામાં સંડોવાયેલ તેમજ ચેઇન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો.. By Connect Gujarat 23 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
Featuredઅંકલેશ્વર : બે યુવાનોએ મહિલાને કહયું, તમારા દાગીના થેલીમાં મુકી દો, જુઓ પછી શું થયું By Connect Gujarat 22 Oct 2020Share Twitter Share Whatsapp LinkedIn