ભરૂચ : ખાનગી કંપનીઓને માટીનો જથ્થો પુરો પાડવાનો આક્ષેપ, 300 વૃક્ષોના નિકંદનની મંજૂરી સામે ગ્રામજનો દ્વારા વિરોધ..!
કલેક્ટર કચેરી ખાતે પાઠવવામાં આવેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે, ભરૂચ તાલુકાના કહાન, સેગવા, વરેડીયા, સિતપોણ ગામ કે, જે ભુખી ખાડી નજીક આવેલા ગામો છે