દાહોદ : NTPC સોલાર પ્લાન્ટમાં ફાટી નીકળેલી ભીષણ આગનો મામલો, રૂ. 400 કરોડના નુકશાનનો અંદાજ..!
દાહોદ અને ઝાલોદના ફાયર ફાઇટરોએ લગભગ 15 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, જ્યારે આગની ઘટનામાં રૂ. 400 કરોડના નુકશાનનો અંદાજ પણ લગાડવામાં આવ્યો
દાહોદ અને ઝાલોદના ફાયર ફાઇટરોએ લગભગ 15 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, જ્યારે આગની ઘટનામાં રૂ. 400 કરોડના નુકશાનનો અંદાજ પણ લગાડવામાં આવ્યો
ભરૂચ LCB પોલીસે વાલિયા-અંકલેશ્વર રૂરલ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી થયેલ સોલાર કેબલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી 2 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.