દ્વારકામાં યોજાનાર આહીરાણી મહારાસની પત્રિકા ભગવાન ભાલ્કેશ્વર અને સોમનાથ મહાદેવના ચરણોમાં અર્પણ કરાય…
રાજા ધિરાજના અધ્યક્ષ સ્થાને દ્વારકા ખાતે તા. 23 અને 24 ડિસેમ્બરના રોજ 16,108 અખિલ ભારતીય આહીરાણી મહારાસ દ્વારા વિશ્વ રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે.
રાજા ધિરાજના અધ્યક્ષ સ્થાને દ્વારકા ખાતે તા. 23 અને 24 ડિસેમ્બરના રોજ 16,108 અખિલ ભારતીય આહીરાણી મહારાસ દ્વારા વિશ્વ રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે.
કંગના રનૌત સોમનાથ ખાતે આવી બાબા ભોલેનાથના દર્શન કર્યા હતા અને શ્રી સોમનાથ ટ્રસ્ટના શ્રીરામમંદિર ખાતે રામનામ મંત્ર લેખન યજ્ઞમાં જોડાઇ હતી
સોમનાથ મંદિરના દર્શન અને પૂજા અર્ચના બાદ ISROના ચેરમેન એસ. સોમનાથ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે સોમનાથ મંદિરના દર્શન કરે મને ખૂબ જ આનંદ થયો
ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.