સોનિયા ગાંધીની તબિયત લથડી, શિમલાની IGMC હોસ્પિટલમાં કરાયા દાખલ
સોનિયા ગાંધીને કેટલીક નાની સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે નિયમિત આરોગ્ય તપાસ માટે શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
સોનિયા ગાંધીને કેટલીક નાની સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે નિયમિત આરોગ્ય તપાસ માટે શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
કોંગ્રેસના ગાંધી પરિવારની મુશ્કેલી દૂર થવાનું નામ નથી લેતી,ત્યારે ઘણા સમયથી શાંત રહેલો નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસનું ભૂત ફરી ધુણ્યું....
કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધીએ રાજ્યસભામાં કહ્યું કે 14 કરોડ લોકો ખાદ્ય સુરક્ષા કાયદાની બહાર છે. તેમને આ કાયદાના દાયરામાં લાવવા જોઈએ.
ભાજપે રવિવારે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી એક સંગઠન સાથે સંકળાયેલા છે જે કાશ્મીરને ભારતથી અલગ કરવાની હિમાયત કરે છે.
કોંગ્રેસે આજે રાજ્યસભાની ચૂંટણી માટે ચાર ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
ભાજપે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બમ્પર જીત મેળવી લીધા બાદ હવે સરકાર બનાવવાની તૈયારી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને આ બંગલો 2004માં અમેઠીથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ 2005માં મળ્યો હતો