કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ભારત જોડો યાત્રામાં જોડાયા, પુત્ર રાહુલ ગાંધી અને કાર્યકરો સાથે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં 'ભારત જોડો યાત્રા' પર છે. 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા હવે કેરળ થઈને કર્ણાટક પહોંચી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં 'ભારત જોડો યાત્રા' પર છે. 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા હવે કેરળ થઈને કર્ણાટક પહોંચી છે.
મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર તેમની વ્યક્તિગત ક્ષમતામાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહ્યા છે.
કોંગ્રેસની ભારત જોડી યાત્રા તામિલનાડુ અને કેરળ બાદ હવે કર્ણાટક પહોંચી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ભારત જોડો યાત્રાના સમર્થન અંગે પ્રતિક્રિયા આપી છે.
કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી અશોક ગેહલોતને સંદેશો આપ્યો છે કે, ફરી એકવાર ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવે
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદે સહિત તમામ રાજીનામું આપી દીધું છે.