આફ્રિકાના ઝાંબિયામાં મૂળ ભરૂચ 3 વ્યક્તિ પર ફાયરિંગ,લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું
વિદેશમાં ભારતીય નાગરિકો પર ફરી એકવાર હુમલાનો બનાવ સામે આવ્યો છે.આફ્રિકાના ઝાંબિયામાં ભરૂચ 3 વ્યક્તિઓ પર ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે
વિદેશમાં ભારતીય નાગરિકો પર ફરી એકવાર હુમલાનો બનાવ સામે આવ્યો છે.આફ્રિકાના ઝાંબિયામાં ભરૂચ 3 વ્યક્તિઓ પર ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે
કેન્દ્ર સરકારે સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે 'ઓપરેશન કાવેરી' શરૂ કર્યું છે.
દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત રેપર અને સંગીતકાર કોસ્ટા ટિચનું નિધન થયું છે. અહેવાલો અનુસાર રેપર કોન્સર્ટ દરમિયાન બેભાન થઈ ગયો હતો