ભાવનગર : ગુજરાતની મેન્સ નેટબોલ ટીમનો સેમિ ફાઇનલમાં પ્રવેશ, તેલંગાણા સામે ગુજરાતની ટીમ ટકરાશે...
૩૬મી નેશનલ ગેમ્સ નેટબોલ ટુર્નામેન્ટનો ભાવનગરમાં ૨૬ સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે, ત્યારે પુલ-એ અને પુલ-બીની આઠ ટીમો સામસામે ટકરાઈ હતી.
૩૬મી નેશનલ ગેમ્સ નેટબોલ ટુર્નામેન્ટનો ભાવનગરમાં ૨૬ સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે, ત્યારે પુલ-એ અને પુલ-બીની આઠ ટીમો સામસામે ટકરાઈ હતી.
પાકિસ્તાનના શ્રેષ્ઠ અમ્પાયરોમાંના એક અસદ રઉફનું બુધવારે લાહોરમાં અવસાન થઇ ગયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આરંભેલા રમત-ગમત ક્ષેત્રે વિકાસની સુવાસના પરિણામે જ 10 વર્ષ પહેલાં ખેલ મહાકુંભમાં 11 લાખ ખેલાડીઓના રજિસ્ટ્રેશન આજે 55 લાખે પહોંચ્યું છે
વડોદરા શહેરમાં વસતા નાડિયા સમાજ દ્વારા ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરાના યુવાનની સિધ્ધી, નેશનલ ટીમના કોચ તરીકે પસંદગી, કીક બોક્સિંગની વર્લ્ડકપ ટુર્નામેન્ટ માટે પસંદગી કરાય
ભરૂચ જિલ્લાના સૌ પ્રથમ વખત આઇપીએલની જેમ ભરૂચ પ્રિમિયર લીગનો પ્રારંભ થઇ ચુકયો છે.