મનોરંજનસર્વાઇકલ કેન્સરના નામે મોતના ખોટા સમાચાર ફેલાવતા પૂનમ પાંડે સામે પોલીસ ફરિયાદ..! પૂનમ પાંડે સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. પહેલા સર્વાઈકલ કેન્સરના નામે મૃત્યુના ખોટા સમાચાર ફેલાવા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. By Connect Gujarat 05 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશદેશમાં કોરોના વાયરસનો વધારો , 24 કલાકમાં પાંચ હજારથી વધુ કેસ આવ્યા દેશમાં કોરોનાના કેસોએ જોર પકડ્યું છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના પાંચ હજારથી વધુ એટલે કે 5,335 કેસ નોંધાયા છે. By Connect Gujarat 06 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: કોરોના સામે લડવા સિવિલ હોસ્પિટલ કેટલી છે સજ્જ ! જુઓ આ ઉચ્ચ અધિકારીએ કરી સમીક્ષા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી By Connect Gujarat 27 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાકોરોના રિટર્નસ ! 24 કલાકમાં વિશ્વભરમાં કોરોનાના 5.37 લાખ કેસ નોંધાયા જે કોરોના વાયરસનું નામ આપણે સૌ ભૂલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તેના કેસ એકવાર ફરી વધતા હોય તેવું સામે આવી રહ્યું છે. By Connect Gujarat 22 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
દેશવિશ્વમાં કોરોના સંક્રમણના પગલે ભારત સરકારની લોકોને માસ્ક પહેરવા સલાહ, રાજ્ય સરકારે દવા અને કોવિડ કેર સેન્ટરોની તાત્કાલિક વ્યવસ્થા કરી ચીનમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેત બની છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક યોજાઇ હતી. By Connect Gujarat 21 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
દેશચીનમાં કોરોના બેકાબૂ થતા ભારતમાં લાગી શકે છે આકરા નિર્ણય દરરોજ રેકોર્ડ મૃત્યુ પછી, સ્મશાન સુધી વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. જાપાન, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, અમેરિકામાં પણ કોવિડ-19ના કેસ અચાનક વધવા લાગ્યા છે. By Connect Gujarat 21 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાચીનમાં કોરોનાથી હાહાકાર, ટેસ્ટિંગ કીટ ખતમ, સ્કૂલો બંધ.! ચીનમાં કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે. લોકો એટલા ડરી ગયા છે કે કોરોનાના ડરને કારણે તેઓ ઘરની બહાર નીકળી રહ્યા નથી By Connect Gujarat 20 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: અનેક તાલુકાઓમાં લિમ્પિ વાયરસનું સંક્રમણ વધ્યું, 100 પશુઓ લીંપિ વાયરસનો શિકાર બન્યા, 3ના મોત અનેક તાલુકા મથકો પર લિમ્પિ વાયરસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે.જેનાથી માલધારીઓના ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓ સંક્રમનનો ભોગ બની રહ્યા છે. By Connect Gujarat 22 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાશાંઘાઇ : કોરોના વાયરસનો કહેર સતત વધ્યો, કરોડો લોકોના થશે ટેસ્ટ ચીનની રાજધાની બેઇજિંગના સૌથી મોટા જિલ્લા ચાઓયાંગે તેના રહેવાસીઓ માટે અઠવાડિયામાં ત્રણ વખત પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. By Connect Gujarat 26 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn