માલદીવની ભારતીયો પર દ્વેષપૂર્ણ ટિપ્પણીઓથી ગુસ્સે થયો અક્ષય કુમાર, સલમાન ખાને પણ આપી પ્રતિક્રિયા
દેશના PM નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને બીચ પરથી ઘણા બધા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા
દેશના PM નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને બીચ પરથી ઘણા બધા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થનમાં આવી રહ્યા છે,
હિંદ મહાસાગરમાં ભારતની તાકાત વધુ વધી છે. INS ઇમ્ફાલ ચીન અને પાકિસ્તાનને પડકારવા માટે તૈયાર છે.
પ્રખ્યાત હોલીવુડ અભિનેતા અને "ફ્રેન્ડ્સ" સ્ટાર મેથ્યુ પેરી ઓક્ટોબરમાં તેના ઘરે બાથટબમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
IPL 2023 ના લીગ રાઉન્ડની તેમની છેલ્લી ઘરઆંગણાની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો પરાજય થયો હતો.
પીએમ મોદીએ ગુરુવારે રાજ્યસભામાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે, 60 વર્ષ સુધી કોંગ્રેસ પરિવારે ખાડા જ બનાવ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપવા માટે રાજ્યસભા પહોંચ્યા હતા.