ઉના : ભાડાસી ગામે વીર આહીર દેવાયતબાપા બોદરની પ્રતિમાનું અનાવરણ કરાયું...
તાલુકાના ભાડાસી ગામે દેવાયતબાપા બોદરની પ્રતિમાનું અનાવરણ તેમજ અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠનનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.
તાલુકાના ભાડાસી ગામે દેવાયતબાપા બોદરની પ્રતિમાનું અનાવરણ તેમજ અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠનનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.
આજરોજ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું
સાળંગપુર ખાતેના ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે, ત્યારે આજરોજ વડોદરા ખાતે સંત સમુદાય દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભરૂચના ઝઘડીયાના રાજપારડી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું
વડોદરાના વાડી વિસ્તારમાં રૂપિયા 22 કરોડના ખર્ચે હનુમાનજીની 31 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે
દેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.