સુરત અને દક્ષિણ ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ટળ્યો, જોકે હજી 24 કલાક ભારે પવન ફૂંકાવાની શક્યતા..!
સમગ્ર ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ટકરાવાની સંભાવના વધી ગઈ છે, ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે
સમગ્ર ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ટકરાવાની સંભાવના વધી ગઈ છે, ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે
રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાના કારણે સ્થિતિ ભયાનક થઇ રહી છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ભારે પવનો ફૂંકાવવાની સાથે વરસાદ વરસવાનો પણ શરૂ થઇ ચૂક્યો છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડુ ગુજરાતના કાંઠાને ધમરોળવાની દહેશત વચ્ચે ભરૂચ જિલ્લાના દરિયા કાંઠે તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે,
સુરતમાં બિપર જોય વાવાઝોડાની અસરના પગલે ઠેર ઠેર વૃક્ષ ધરાશયી થવાની ઘટના બની હતી ત્યારે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે