સુરત : 7 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કરતા માથાના ભાગે પહોંચી ગંભીર ઇજા,ઈજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ
શ્વાનના હુમલામાં બાળકને ગળા,માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી,ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
શ્વાનના હુમલામાં બાળકને ગળા,માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી,ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
આજે સુપ્રીમ કોર્ટે રખડતા સ્વાનોના મુદ્દા પર પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે બધા સ્વાનોને શેલ્ટર હોમમાંથી મુક્ત કરવામાં આવે.
સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
કોસમડી ગામની યોગ નગર સાંઈ વાટીકા સોસાયટીમાં શ્વાનના ગલુડિયાઓ પર ફોર વહીલર ચઢાવી મોતને ઘાટ ઉતારી દેતા કાર ચાલક વિરૂદ્ધ પશુ ક્રુરતાનો ગુનો નોંધાયો
ચમારડી ગામમાં 2 દિવસ પહેલા એક યુવાને સૂતેલા શ્વાન પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં માથાના ભાગે લાકડીના ધડાધડ સપાટા મારી શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધો
શ્વાન બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં વાયરલ વિડિયોના આધારે પોલીસે 6 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ઘણા એવા વિસ્તારો છે કે, જ્યા લોકો હવે ઘરની બહાર નીકળવામાં પણ ડર અનુભવી રહ્યા છે, ત્યારે વલસાડ શહેરમાં ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો