નિઃસંકોચ આ હેલ્ધી અને ટેસ્ટી ભારતીય નાસ્તાને તમારા આહારનો ભાગ બનાવી શકાય, કોલેસ્ટ્રોલ વધશે નહીં.
એવા કયા ભારતીય નાસ્તા છે, જેને ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ નહીં વધે.
એવા કયા ભારતીય નાસ્તા છે, જેને ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ નહીં વધે.
કઢી કચોરીનો સ્વાદ એવો છે કે તેને એકવાર ચાખ્યા પછી ભૂલી શકાતો નથી. ભલે ગમે તે ઋતુ હોય, આપણે ચા સાથે કચોરી ખાવાનું ભૂલતા નથી.
ગુજરાતના ઘણા સ્ટ્રીટ ફૂડ એટલા ફેમસ છે કે તેની માંગ દેશ સહિત વિશ્વાના અન્ય દેશોમાં પણ તેની માંગ છે.
આ દિવસોમાં તે એક પ્રિય સ્ટ્રીટ ફૂડ બની ગયું છે, જે તમને દેશના લગભગ દરેક ભાગમાં મળી શકે છે.