ભરૂચ: વાગરા તાલુકાના આઉટ સોર્સિંગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા,લોકોના કામ અટવાયા
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા ના આઉટ સોર્શીગના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા સરકારી કામમાં રોક લાગી હતી. જનસેવા
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા ના આઉટ સોર્શીગના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા સરકારી કામમાં રોક લાગી હતી. જનસેવા
Surat: ST department employees staged a protest over the pending issue, raised the threat of strike
ભરૂચ જીલ્લા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘના કર્મીઓની વિવિધ પડતર માંગણીઓ નહીં સંતોષાતા આજથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કરાયું છે,
ગુજરાતમાં આજથી જૂની પેન્શન યોજના લઈને શિક્ષકોનું આંદોલન શરૂ થયું છે. જેમાં અન્ય ખાતાના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે
અમરેલી જિલ્લાના આરોગ્યકર્મીઓ પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા
તાલાલાના 44 ગામના સરપંચો હડતાલના સમર્થનમાં, તલાટી મંત્રીઓની હડતાલના આઠ દિવસ વીતવા છતાં કોઈ નિરાકરણ નહીં
જિલ્લામાં તાલુકા કક્ષાએ તલાટી કમ મંત્રી મંડળો પોતાની વિવિધ પડતર માંગણીઓ મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે