ભાવનગર: મેડિકલ કોલેજના વિધાર્થીઓની માંગ નહીં સંતોષાતા, તંત્રને ઉગ્ર હડતાળની ચીમકી ઉચ્ચારી
ભાવનગર મેડિકલ કોલેજના છાત્રોએ સ્થળાંતરના મામલે યોગ્ય નિર્ણય નહિ લેવાઈ તો ઉગ્ર હડતાલ સાથે રજૂઆતની ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.
ભાવનગર મેડિકલ કોલેજના છાત્રોએ સ્થળાંતરના મામલે યોગ્ય નિર્ણય નહિ લેવાઈ તો ઉગ્ર હડતાલ સાથે રજૂઆતની ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.
સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડન્સ ડોક્ટર છેલ્લા 7 દિવસથી હડતાળ પર છે ત્યારે સરકાર પણ હવે ઝૂકવા તૈયાર નથી તેમ હડતાળ પર ઉતરેલા તબીબોને નોટિસ ફટકારવામાં આવી છે.
એક ખોટો મેસેજ વાયરલ થયો હતો તેમાં પેટ્રોલ પંપના કર્મચારીઓ 4 દિવસની હડતાલ પર ઉતરવાની અફવા ફેલાવવામાં આવી જેને લઈને શહેરના લોકોની પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવાં મળી..
ઇડરના ફિંચોડમાં ચંદનના લાકડાની ચોરી, 13 જેટલા ચંદનના ઝાડ તસ્કરોએ કાપી નાખ્યા, 10 જેટલા ચંદનના લાકડાનો હાથ સફાયો કરાયો
સરકાર સાથેની બેઠકમાં પણ પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા તબીબોએ હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે
રાજ્યના સરકારી તબીબોની હડતાળના ચોથા દિવસે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના તબીબોએ ગાયત્રી યજ્ઞ કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો