Connect Gujarat

You Searched For "stuck"

વડોદરા : એમ.એસ. યુનિ.માં 13મીથી પરીક્ષાનો પ્રારંભ, 4 હજાર વિદ્યાર્થીઓની ફી બાકી રહેતા અટવાયા...

7 Dec 2022 8:18 AM GMT
યુનિવર્સિટીના નવા બનાવામાં આવેલા પોર્ટલના ધાંધીયા યથાવત રહેતા વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે.

વડોદરા : ૧૯૦૦ નૂર આવાસ અધુરા કામોથી અટવાયા, કોન્ટ્રાક્ટર-કોર્પોરેશનની તકલીફોનો ભોગ સામાન્ય જીવ બન્યો

6 Aug 2022 10:00 AM GMT
વડોદરામાં ૧૯૦૦ જેટલા નૂર આવાસ અધુરા કામોથી અટવાયા છે અને જેના લીધે સામાન્ય વ્યક્તિને મળવાપાત્ર ઘર ખંડેર થતું જઈ રહ્યું છે.

ઈન્ડીગોની 900 ફ્લાઈટ્સ અટવાઈ,ક્રૂ મેમ્બર્સ રજા પર ઉતરી જતાં સર્જાય પરિસ્થિતિ

3 July 2022 12:04 PM GMT
રવિવારે એરલાઈન્સ કંપની IndiGoની ઘણી ફ્લાઈટ્સ વિલંબમાં મૂકાઈ હતી. ક્રૂ મેમ્બર્સ ન આવતા ઘણી ફ્લાઈટ્સ ટાઈમસર ઉપડી શકી નહોતી

અમદાવાદ: સ્માર્ટ કાર્ડ ન મળતા 80 હજાર લાયસન્સ અટવાયા, સ્માર્ટ કાર્ડનો સ્ટોક ખૂટી પડ્યો

20 May 2022 6:48 AM GMT
લાઈસન્સ માટેના સ્માર્ટ કાર્ડનો સ્ટોક ખૂટી પડતાં અમદાવાદમાં 25 હજાર સહિત રાજ્યમાં 80 હજારથી વધુ અરજદારોના પાકાં લાઇસન્સ કામગીરી અટકી ગઈ છે.