સુરત : પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તિરંગાના રંગે વસ્ત્રો તૈયાર કરી ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થીનીઓએ બતાવી આગવી કળા
પ્રજાસત્તાક પર્વને લઈ દેશભક્તિ બતાવવા માટે લોકો થનગનતા હોય છે. આ દિવસની લોકો જુદી જુદી રીતે ઉજવણી કરતા હોય છે
પ્રજાસત્તાક પર્વને લઈ દેશભક્તિ બતાવવા માટે લોકો થનગનતા હોય છે. આ દિવસની લોકો જુદી જુદી રીતે ઉજવણી કરતા હોય છે
સુરત શહેરમાં મનપા સંચાલિત સુમન શાળાના શિક્ષકને આચાર્ય દ્વારા કાઢી મુકતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવી રોષ વ્યક્ત કર્યો હતો.
PM નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓ માટે લખાયેલા પુસ્તક એક્ઝામ વોરિયર્સના ગુજરાતી સંસ્કરણનું સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા શિક્ષણના વ્યાપને વધારવાની વરવી વાસ્તવિકતા વચ્ચે અમરેલી જિલ્લાના ચલાળાની ગાયકવાડ વખતની હાઇસ્કુલ જર્જરીત ભૂતિયા મહેલની માફક ઊભી છે
ગીરના જંગલની ગોદમાં વન વિભાગ દ્વારા અનોખી પ્રકૃતિ શિબિર નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું