સુરત : વધુ પડતા ખાતર, જંતુનાશક દવા અને પાકની ફેરબદલી ન થતાં સાયણમાં શેરડીનું ઉત્પાદન ઘટ્યું..!
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શેરડીના ઉત્પાદનમાં દર વર્ષે ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાના સાયણ પંથકમાં શેરડી પકવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શેરડીના ઉત્પાદનમાં દર વર્ષે ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાના સાયણ પંથકમાં શેરડી પકવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.
દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક એવો શેરડીનો પાક અહીના વિસ્તારમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં થાય છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં સુગર મિલો પણ ધમધમી રહી છે
જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નવાડા ગામે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં નમો કિસાન પંચાયત સંમેલન યોજાયું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે 16 જેટલા શેરડીના ખેતરમાં કોઈક અસામાજિક તત્વો દ્વારા આગ ચાંપી દેતા ખેડૂતોને મોટું નુકશાન થવા પામ્યું છે.