AI એન્જીનિયરના આપઘાતની ઘટનામાં પત્ની,સાસુ સહિત ચાર સામે ફરિયાદ દર્જ
અતુલ સુભાષે 90 મિનિટનો વીડિયો અને 24 પાનાની સ્યૂસાઇડ નોટ મૂકીને આ દુનિયાને અલવિદા કહી દીધું છે.આ અંતિમ ચિઠ્ઠીમાં અતુલે પોતાની પત્ની અને તેના પરિવારજનો પર ઉત્પીડન અને ખોટા કેસ દાખલ કરવાના આરોપ લગાવ્યા છે