નવસારી:બીલીમોરાના યુવકે સોશિયલ મીડિયા પર મેસેજ મૂકી જીવનલીલા સંકેલી
રોનકને કોઈ નોકરી ન હોવાથી તે બેરોજગાર હતો. આથી સતત નાણાની ખેંચ રહેતી હતી. દરમિયાન 3 મહિના અગાઉ તેની માતા કલ્પનાબેન પુત્રીના ઘરે કેનેડા ગઈ હતી. આથી રોનક ઘરે એકલો જ રહેતો હતો.
રોનકને કોઈ નોકરી ન હોવાથી તે બેરોજગાર હતો. આથી સતત નાણાની ખેંચ રહેતી હતી. દરમિયાન 3 મહિના અગાઉ તેની માતા કલ્પનાબેન પુત્રીના ઘરે કેનેડા ગઈ હતી. આથી રોનક ઘરે એકલો જ રહેતો હતો.
આત્મહત્યા કરતા પહેલા તેમણે એક સ્યૂસાઇડ નોટ લખી હતી.જેમાં તેમની માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સીકલીગરના અતિશય ત્રાસથી કંટાળી તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો
ભરૂચની આમોદ નગર સેવા સદનમાં ભ્રષ્ટાચારના મામલે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર નગર સેવકની પોલીસે અટકાયત કરી હતી
ઘટનાને લઈ યુવતીનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
રાજસ્થાનના કોટામાં IIT JEE ની તૈયારી કરી રહેલી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. આગામી 31મી જાન્યુઆરીએ વિદ્યાર્થીનીની પરીક્ષા હતી.
સુસાઈડ નોટમાં મૃતક નીતિન પરમારે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો
યુવકે આપઘાત કરતાં પહેલા લખેલી સુસાઈડ નોટમાં યુવકે લખ્યું છે કે, મમ્મી I LOVE YOU, પપ્પા I LOVE YOU, પપ્પા મને માફ કરજો