ગુજરાતબનાસકાંઠા : પાલનપુરમાં અંતિમ ચિઠ્ઠી લખીને પોલીસ કોન્સ્ટેબલના આપઘાતથી ચકચાર બનાસકાંઠના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. By Connect Gujarat Desk 08 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા : પાલનપુરમાં અંતિમ ચિઠ્ઠી લખીને પોલીસ કોન્સ્ટેબલના આપઘાતથી ચકચાર મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો છે, અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાથી આપઘાત કર્યો હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ By Connect Gujarat Desk 08 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી જતા દીકરીએ કરી લીધો આપઘાત,માસુમ પુત્રીના મોતથી શોક સુરતના કતારગામનાં જય રણછોડ નગર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની એક દીકરીથી માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હતો, By Connect Gujarat Desk 18 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કવિઠા ગામે દારૂના ધંધા સાથે સંકળાયેલ યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ, PI સહિત 3 પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ બાદ ખળભળાટ મચી જવા પામ્યો હતો. By Connect Gujarat Desk 15 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરત"જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ હવે ગમતું નથી", સુરતમાં અંતિમ ચિઠ્ઠી લખીને મહિલા પોલીસકર્મીએ કર્યો આપઘાત સુરત પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘર પર જ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે.આપઘાત પહેલા લખેલી અંતિમ ચિઠ્ઠી પોલીસે કબજે લઈને તપાસ શરૂ કરી છે. By Connect Gujarat Desk 02 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશAI એન્જીનિયરના આપઘાતની ઘટનામાં પત્ની,સાસુ સહિત ચાર સામે ફરિયાદ દર્જ અતુલ સુભાષે 90 મિનિટનો વીડિયો અને 24 પાનાની સ્યૂસાઇડ નોટ મૂકીને આ દુનિયાને અલવિદા કહી દીધું છે.આ અંતિમ ચિઠ્ઠીમાં અતુલે પોતાની પત્ની અને તેના પરિવારજનો પર ઉત્પીડન અને ખોટા કેસ દાખલ કરવાના આરોપ લગાવ્યા છે By Connect Gujarat Desk 11 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી:બીલીમોરાના યુવકે સોશિયલ મીડિયા પર મેસેજ મૂકી જીવનલીલા સંકેલી રોનકને કોઈ નોકરી ન હોવાથી તે બેરોજગાર હતો. આથી સતત નાણાની ખેંચ રહેતી હતી. દરમિયાન 3 મહિના અગાઉ તેની માતા કલ્પનાબેન પુત્રીના ઘરે કેનેડા ગઈ હતી. આથી રોનક ઘરે એકલો જ રહેતો હતો. By Connect Gujarat Desk 26 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: ગુજરાતના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પુરૂષોત્તમ મુરજાણીએ અંતિમ પત્ર લખીને કર્યો આપઘાત આત્મહત્યા કરતા પહેલા તેમણે એક સ્યૂસાઇડ નોટ લખી હતી.જેમાં તેમની માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સીકલીગરના અતિશય ત્રાસથી કંટાળી તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો By Connect Gujarat Desk 09 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આત્મવિલોપનની ચીમકી ઉચ્ચરનાર આમોદ ન.પા.ના નગર સેવકની અટકાયત ભરૂચની આમોદ નગર સેવા સદનમાં ભ્રષ્ટાચારના મામલે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર નગર સેવકની પોલીસે અટકાયત કરી હતી By Connect Gujarat 04 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn