અમદાવાદ: કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે કુલર મુકાયા, ખોરાકમાં તરબૂચ-શક્કરટેટી પણ અપાશે
અમદાવાદના કાંકરીયા પ્રાણીસંગ્રહાલયમાં અંગ દઝાડતી ગરમીમાં પ્રાણીઓને ઠંડક મળી રહે એ માટે કુલર મૂકવામાં આવ્યા છે
અમદાવાદના કાંકરીયા પ્રાણીસંગ્રહાલયમાં અંગ દઝાડતી ગરમીમાં પ્રાણીઓને ઠંડક મળી રહે એ માટે કુલર મૂકવામાં આવ્યા છે
ગરમીમાં દરેક લોકો જે ફ્રૂટની રાહ જોઈને બેઠા હોય છે એ છે કેરી. કેરીને ફળોનો રાજા કહેવામા આવે છે. ગરમીમાં ખાસ કરીને કેરી માર્કેટમાં આવે છે.
શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થતા અસહ્ય ગરમીની શરૂઆત થઇ ગઈ છે. જોકે, આગામી દિવસોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાનો અંદાજ છે
વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ વૈકુંઠ સોસાયટીના રહીશોને છેલ્લા 3 વર્ષથી પાણી વગર વલખા મારવાનો વારો આવ્યો છે
ઉનાળાની ઋતુમાં તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ચહેરા પર પિમ્પલ્સ, ટેનિંગ અને સનબર્ન જેવી સમસ્યાઓ થવી સામાન્ય બાબત છે.
દૂધને સંપૂર્ણ ખોરાક કહેવામાં આવે છે અને મોટાભાગના આરોગ્ય નિષ્ણાતો દરરોજ એકથી બે ગ્લાસ દૂધ પીવાની ભલામણ કરે છે
ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ ઋતુમાં આકરા તડકા અને ભેજને એમ જ ગરમીના કારણે લોકોનો હાલ બેહાલ થઈ જતો હોય છે.