સુરત નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, 1 યુવકનું મોત
સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી.
સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી.
ડમ્પર ચાલકે સિગ્નલ તોડી વિદ્યાર્થીને ઉડાવ્યો હતો.આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા,જેમાં સ્પષ્ટ જોય શકાતું હતું કે ડમ્પર ચાલકે પુરઝડપે સિગ્નલ તોડીને આગળ વધી ગયો હતો અને વિદ્યાર્થીને ફૂટબોલની માફક ઉડાડ્યો હતો.
બહેન મોપેડ ચલાવતી હતી અને ભવ્ય પાછળ બેસીને જતો હતો. આ સમયે કાળમુખા ડમ્પરની અડફેટે આવી જતા ભવ્યનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું
શહેરના માનદરવાજા રેલ રાહત કોલોનીમાં રહેતો 38 વર્ષીય ગણેશ બાબુ બોરસે ભેસ્તાન ખાતે કાપડના ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
પલસાણા નજીક ટેન્કરના ચાલકે એક કારને 500 મીટર ઢસડી હોવાનો વીડિઓ વાયરલ થયો હતો. તો બીજી તરફ, માંગરોળના સાવા પાટિયા નજીક ડમ્પર અને આઇશર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો
કોરીવાડ ગામ નજીક બાઈક પર જઈ રહેલ દંપત્તી અને તેની 5 વર્ષની બાળકીને પાછળથી ટેન્કર ચાલકે અડફેટે લઈ 60 ફૂટ ઘસડ્યું હતું.