સુરત:સલાબતપુરામાં યુવકે કરી કિન્નરની હત્યા,ઘટના પાછળનું કારણ અકબંધ!
કિશન નામનો યુવક અને કિન્નર સાથે રહેતા હતા,પરંતુ કોઈક બાબતે બંને વચ્ચે અણબનાવ બનતા કિશને તીક્ષ્ણ હથિયાર વડે કિન્નર સંજનાની કરપીણ હત્યા કરી નાખતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ
કિશન નામનો યુવક અને કિન્નર સાથે રહેતા હતા,પરંતુ કોઈક બાબતે બંને વચ્ચે અણબનાવ બનતા કિશને તીક્ષ્ણ હથિયાર વડે કિન્નર સંજનાની કરપીણ હત્યા કરી નાખતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ
પિતાએ સગા દીકરાઓ અને દીકરી પર મટન કાપવાના છરાથી હુમલો કરી દીધો હતો. જેમાં એક દીકરીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી
શ્રમજીવી પતિએ રસોઈ બનાવવાના ઝઘડામાં પત્નીને ઢીક્કા-મુક્કીનો માર માર્યા બાદ વાંસની લાકડીના સપાટા મારી પતાવી દીઘી