સુરત : વરાછામાં પાલિકાની આરોગ્ય ટીમના દરોડા,150 કિલોથી વધુ શંકાસ્પદ પનીર ઝડપાયું
સુરતના વરાછા વિસ્તારમાં બનાવટી પનીરની બૂમ ઉઠી હતી.જેના પગલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખીને તાસની વાડીમાં દરોડા પાડ્યા હતા.
સુરતના વરાછા વિસ્તારમાં બનાવટી પનીરની બૂમ ઉઠી હતી.જેના પગલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખીને તાસની વાડીમાં દરોડા પાડ્યા હતા.
ઝાડા-ઉલટીના કારણે યુવકનું મોત નિપજતાં મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે
દિવાળીની રજાઓ પૂર્ણ થતાં ફરી એકવાર રસીકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.