ભરૂચ: જિલ્લામાં સૌ પ્રથમ વખત બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરાયું
જયાબહેન મોદી હોસ્પિટલમાંથી ડોનેટ લાઈફ સંસ્થાના પ્રયાસોથી કામગીરી, દાન મળવાથી 3 વ્યક્તિને નવ જીવન મળ્યું.
જયાબહેન મોદી હોસ્પિટલમાંથી ડોનેટ લાઈફ સંસ્થાના પ્રયાસોથી કામગીરી, દાન મળવાથી 3 વ્યક્તિને નવ જીવન મળ્યું.
કોરોના કાળમાં દર્દીઓની સારવાર પર મોટી અસર, તબીબોએ પડતર પ્રશ્ને કરી છે સરકારને રજૂઆત.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત એડમિશન પ્રક્રિયા થશે ઓનલાઈન, ખાનગી-પ્રાથમિક સ્કૂલમાં ધોરણ-1માં 25% બેઠકો માટે અનામત.
કર્ણાટકની જાહેરસભામાં આપ્યું હતું વિવાદિત નિવેદન, પુર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં નિવેદન વિરૂધ્ધ કરી હતી અરજી.
પલસાણા તાલુકાના દસ્તાન ગામે ઓવરબ્રિજની કામગીરી ખોરંભે કામગીરી શરૂ કરવા ઉગ્ર માંગ.
200થી વધારે રીકશાચાલકો હડતાળ પર ઉતર્યા, ખાનગી કંપની ઓલા સામે નોંધાવ્યો રીકશાચાલકોએ વિરોધ.
તાપી નદી સહિત અગિયાર જેટલા સેમ્પલ લેવાયા, તમામ સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા.