સુરત : તબીબો પર થતાં હુમલાના વિરોધમાં દેખાવો, સિવિલને પ્રોટેકટ ઝોન જાહેર કરવા માંગ
નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ કર્યા દેખાવો, તબીબો પર હુમલો કરનારાઓને કડક સજાની માંગ.
નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ કર્યા દેખાવો, તબીબો પર હુમલો કરનારાઓને કડક સજાની માંગ.
ગુજરાતની ખાનગી ન્યુઝ ચેનલના વરિષ્ઠ પત્રકાર ઈશુદાન ગઢવી પત્રકારિતા છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સૌ પ્રથમ રાજકારણની સુરતથી શરૂઆ કરી છે.
પીપલોદ-ડુમસ રોડ પર સ્થાનિક પોલીસનો અભદ્ર વ્યવહાર, ભાજપની મહિલા કોર્પોરેટરે કરી પોલીસ કમિશનરને ફરિયાદ
સમગ્ર રાજ્ય સહિત સુરતમાં કોરોનના કેસ ઘટ્યા, સુરત એરપોર્ટ ધમધમ્યુ.
સુરત પુણા વિસ્તારમાં ખાડીની ગંદકીથી હેરાન સ્થાનિકોએ સ્વચ્છતાના નામે બણગાં ફૂંકતી આમ આદમી પાર્ટીનો જ વિરોધ નોંધાવ્યો
જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન આગળ આવ્યું, કોરોના કાળમાં અવસાન પામેલ લોકોના પરિવારને કરાશે સહાય.