મધ્યપ્રદેશથી ભાગેલ પ્રેમી પંખીડાએ સુરતના કડોદરામાં પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી
પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી મહેશ ખટીક સગીરાને લઈને પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલા તૃપ્તિ એપાર્ટમેન્ટના બી-505માં રહે છે.
પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી મહેશ ખટીક સગીરાને લઈને પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલા તૃપ્તિ એપાર્ટમેન્ટના બી-505માં રહે છે.
મનીષ ઉર્ફે શાંતુ કનુ સોલંકી અને તેની પત્ની, 3 સંતાન તથા માતા-પિતાના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી
સુરતના પાલનપુર પાટિયા નજીક સીધેશ્વર એપાર્ટમેંટમાં રહેતા એક જ પરિવારના 7 લોકોએ જીવન ટૂંકાવી દેતા ખળભળાટ મચી ગયો છે
સુજીત ભાડાના મકાનમાં રહેતો હતો અને ડ્રાઇવર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે.
રેશમાએ ધોરણ 4 સુધી અભ્યાસ કર્યા બાદ અભ્યાસ છોડી દીધો હતો. ઘરે કોઈ ન હતું ત્યારે રેશમાએ ઘરમાં ઉપરની એન્ગલ સાથે સાડી બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી