સુરત : પીપોદરા નજીક નેશનલ હાઇ-વે પર ઓઇલ ભરેલ ટેન્કર પલટી ખાઈ જતાં ઓઇલના ખાબોચિયા ભરાયા, અનેક બાઇક સ્લીપ થઈ
સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે.
સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે.
મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં અલગ અલગ રાજ્યના મંત્રીઓ અને નેતાઓને કેન્દ્ર સરકારે મેળવેલી ઉપલબ્ધી લોકો સુધી પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કાપડ વેપારીઓ સાથે 4 કરોડની ચીટિંગ કરનાર આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે.
સલાબતપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર 3 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર તથા જીલ્લામાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે,
કાપડનગરી સુરતના ભટાર વિસ્તારમાં ધોળા દિવસે રૂ.65 લાખના સોનાના બિસ્કિટની લૂંટ ચલાવનાર 3 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે