સુરતની આત્મનિર્ભર મહિલાઓ, બનાવે છે કાનુડાના સુંદર વાઘા...
સુરતની આત્મનિર્ભર મહિલાઓ બનાવી રહી છે મનમોહીલે એવા કૃષ્ણ ભગવાનના વાઘા સુરત ગુજરાતજ નહિ પણ વિદેશમાં છે ખાસ ડિમાન્ડ છે.
સુરતની આત્મનિર્ભર મહિલાઓ બનાવી રહી છે મનમોહીલે એવા કૃષ્ણ ભગવાનના વાઘા સુરત ગુજરાતજ નહિ પણ વિદેશમાં છે ખાસ ડિમાન્ડ છે.
સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોક દરબારમાં એક દુકાન માલિકની દુકાનનો કબજો અન્ય વ્યક્તિ સોંપતો ન હતો જેથી લોક દરબારમાં દુકાન માલિકે રજૂઆત કરતા સરથાણા પોલીસે તાત્કાલિક જ દુકાનનો કબજો અપાવ્યો હતો.
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર આવેલી દુકાનો તેમજ ઓફિસો બહાર લાગેલા ACના આઉટડોર કોમ્પ્રેસરની ચોરી થતાં શહેરભરમાં ખળભળાટ મચ્યો છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા 4 દિવસથી સહકારી બેન્કિંગ સિસ્ટમ ખોરવાય ગઈ છે. જેના કારણે સુરતમાં કાર્યરત સહકારી બેંકોના પણ કરોડો રૂપિયાના વ્યવહારો અટવાય ગયા છે.
સુરતના સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-2ની કામગીરી દરમ્યાન ખામી સર્જાતા હાલ મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સ્પાન હટાવવાની કામગીરી ચાલી રહી છે.
સુરત શહેરમાં ગેમ ઝોનને ફરીથી શરૂ કરવા માટે સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ દ્વારા 63 પાનાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પત્રકાર પરિષદના માધ્યમથી પોલીસ કમિશનરે આ અંગેની માહિતી આપી હતી.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં થયેલી 28 લાખના મોબાઈલ ચોરીમાં પોલીસે રીઢા ચોરની ધરપકડ કરી છે.આરોપી પર ગુજરાત અને મહારાષ્ટ્ર મળીને 65 થી વધુ ગુના નોંધાયા છે.