સુરત : વરસાદ પાછો ખેંચાતા શેરડીના પાકમાં વધ્યો સફેદ માખીનો ઉપદ્રવ, ધરતીપુત્રોને આર્થિક નુકશાની વેઠવાનો વારો...
વરસાદ પાછો ખેંચાતા શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં શેરડીના પાન સુકાવા માંડ્યા છે.
વરસાદ પાછો ખેંચાતા શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં શેરડીના પાન સુકાવા માંડ્યા છે.
ખેડૂતોનો ઊભો પાક તૈયાર છે અને પાકમાં જીવાતો પડી જતાં ખેડૂતોનો તમામ પાક નષ્ટ થયો છે.ખૂબ સારી આશાએ ખેડૂતોએ પાકની વાવણી કરી હતી
ટેમ્પો ચાલક ઈસમે કરેલા આ કૃત્યને લઈને લોકોના જીવ પડીકે બંધાઇ ગયા હતા.અને લોકો પોતાનો જીવ બચાવવા દોડ મૂકી હતી.
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં આજે સામૂહિક આપઘાત કર્યા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
નાગરિકોને સાયબર ક્રાઇમથી બચાવવા સ્વનિર્ભર શાળા સંચાલ મંડળ અને સુરત એકેડેમી એસોસિએશનના સંયુક્ત પ્રયાસ રૂપે શિક્ષકો માટે સાયબર જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સુરતના સરથાણામાં થયેલ કોરોડોની ચોરીના મામલામાં વલસાડ એલ.સી.બી દ્વારા આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
પાંડેસરા વિસ્તારમાં એક આધેડનું નોકરી પર શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જોકે લુમ્સ માલિક દ્વારા બીજા દિવસે જાણ કરાતા પરિવારમાં રોષ ફાટી નીકળ્યો હતો.