સુરત : સૂકા ઘાસનો જથ્થો ભરીને લઈ જતાં આઇસર ટેમ્પોમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા...
સુરત જિલ્લાના કોસંબા નજીક હાઇવે પર આઇસર ટેમ્પોમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સુરત જિલ્લાના કોસંબા નજીક હાઇવે પર આઇસર ટેમ્પોમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સૂત્રો અનુસાર ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી ડાયમંડ કંપનીના કર્મચારીને લૂંટ્યા હતા. ડાયમંડ મશીન બનાવતી સહજાનંદ ટેકનોલોજીના કર્મચારીઓ લૂંટાયા હતા
બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત દીપપ્રાગટ્ય અને સામૂહિક રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનાં અંતે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરતના શીશ ફાઉન્ડેશન દ્વારા આયોજીત સુરતથી સારંગપુર 333 કિમીની સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી મહેશ ખટીક સગીરાને લઈને પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલા તૃપ્તિ એપાર્ટમેન્ટના બી-505માં રહે છે.
અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે અને રામલલાને તેમના જન્મસ્થળ પર બિરાજમાન કરવામાં આવ્યા છે.