સુરત : રોગચાળાથી ડિંડોલી વિસ્તારની 3 વર્ષીય દિવ્યાંગ બાળકીનું મોત, પરિવારમાં શોકનો માહોલ...
ડિંડોલી વિસ્તારમાં રોગચાળાથી 3 વર્ષીય બાળકીનું મોત, દિવ્યાંગ દીકરી છેલ્લા 3 દિવસથી તાવથી પીડાતી હતી.
ડિંડોલી વિસ્તારમાં રોગચાળાથી 3 વર્ષીય બાળકીનું મોત, દિવ્યાંગ દીકરી છેલ્લા 3 દિવસથી તાવથી પીડાતી હતી.
વેપારીએ વિધર્મીના દબાણને દૂર કરાવવાની જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાની આશંકા છે.
સુરત શહેર તથા જિલ્લામાં વધુ વકરતો રોગચાળો, ડેન્ગ્યુ-મલેરિયાના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો.
સુરતના અતિ ચર્ચિત ડાયમંડ બુર્સને સંપુર્ણ પણે કાર્યરત કરી હીરાનો કારોબાર શરૂ કરવા માટે તારીખ નક્કી કરાઈ છે.
સુરતમાં ચંદ્રયાન 3ની સફળતા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પાર્થના કરવામાં આવી હતી. સાથે વિદ્યાર્થીઓ દ્વારા ચંદ્રયાન 3ની રંગોળી બનાવવામાં આવી હતી.